મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

૩ જૂન સુધી વાંકાનેર તાલુકામાં આવેલ અમરસર ફાટક રાતના ૧૦ થી સવારના ૬ સુધી બંધ રહેશે


SHARE











૩ જૂન સુધી વાંકાનેર તાલુકામાં આવેલ અમરસર ફાટક રાતના ૧૦ થી સવારના ૬ સુધી બંધ રહેશે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ વાંકાનેર અમરસર હાઈવે પરના લેવલ ક્રોસિંગ નં. ૯૭-અમરસર ફાટક પર ટ્રેકને લગતી કામગીરી આગામી ૧ જૂનથી ૩ જુન સુધી રાતના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલનાર છે. જેથી આ અમરસર ફાટક પર વાહનોની અવર જવર માટે ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી કુલ ૮ કલાક પ્રવેશ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન-વ્યવહાર અન્ય રોડ પર ડાયવર્ટ કરવાનો રહેશે તેવું મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.






Latest News