મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ડોક્ટરે શાળામાં બાળકોને શિક્ષણ કીટ આપીને જન્મદિવસ ઉજવ્યો


SHARE







મોરબીમાં ડોક્ટરે શાળામાં બાળકોને શિક્ષણ કીટ આપીને જન્મદિવસ ઉજવ્યો

મોરબી હેડગેવાર સ્મારક સમિતિ શાખા દ્વારા સંચાલિત ડો. આંબેડકર શિક્ષણ-સંસ્કાર કેન્દ્રનાં બાળકો સાથે  સેવા દાતા ડૉ. અર્જુનભાઈ સુવાગીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને શિક્ષણ કેન્દ્રની દિકરી ધારાબેન દ્વારા ડો. અર્જુનભાઈ સુવાગીયાનું  કુમકુમ તિલક કરી સ્વાગત બાદ ભારત માતા પુજન, સંસ્કૃત જન્મદિવસ ગીત અને ૩૮ દિપક પ્રાગટ્ય દર્શન બાદ શિક્ષણ કેન્દ્રનાં ૨૩ બાળકોનેં સંપૂર્ણ શિક્ષણ કીટ (સ્કુલ બેગ, પેડ, નોટબુકો, પેન, પેન્સિલ, ચેક રબ્બર) સાથે ચોકલેટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, અતિથિ ડો.શૈલજાબેન કુનપરા,  શિક્ષણ કેન્દ્ર સંચાલક કાજલબેન શુક્લ, શિવણ કેન્દ્ર સંચાલક આરતીબેન શુક્લ, શિવણ કેન્દ્રનાં બહેનો અને ૨૫થી વધારે બાળકો ઉપસ્થિત રહ્યાં હતા આ સેવા સાથે સામાજિક સમરસતાની ઉત્તમ ભાવના સાથે સેવા વસ્તીમાં શિક્ષણ કેન્દ્રનાં બાળકો સાથે ભારતીય સંસ્કૃતિ અનુસાર પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો






Latest News