મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો


SHARE











મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં ધો. ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી શ્રી લાયન્સનગર પ્રા. શાળામાં ધો. ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીંનો અભ્યાસ પૂર્ણ કરી ધો. ૯ માં હાઈસ્કૂલમાં જવાના છે ત્યારે વિદ્યાર્થીઓના વિદાય સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શાળાના તમામ બાળકોને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વિરાંજલી નાટક, અભિનય, નૃત્ય અને વક્તવ્ય દ્વારા શિક્ષકોને કૃતજ્ઞભાવ સમર્પિત કર્યો હતો. અને ધો. ૮ ના વર્ગશિક્ષક દ્વારા તમામ વિદ્યાર્થીઓને માઁ સરસ્વતીની તસવીર આપી સન્માનિત કર્યા હતા. અને શાળાના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન, માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.






Latest News