મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની ઓમવીવીઆઇએમ કોલેજ ખાતે ફેરવેલનો કાર્યકમ યોજાયો


SHARE







મોરબીની ઓમવીવીઆઇએમ કોલેજ ખાતે ફેરવેલનો કાર્યકમ યોજાયો

મોરબીના સનાળા રાજકોટ હાઇવે ઉપર આવેલ એમવીવીઆઇએમ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની પ્રભાબેન પટેલ બી.એડ કોલેજ, ઓમ વિંધ્યાવાસીની બી.એડ કોલેજ તથા અન્ય સલગ્ન સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા આ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીબીએ, બીએ, બીકોમ, એલએલબી અને બીએડ સહિતની વિદ્યા શાખાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને જેમાં નાટક, ડાન્સ એકપાત્ર અભિનય ગીત તેમજ અન્ય કૃતિઓ રજુ કરી હતી ત્યારે આ કાર્યક્રમમાં સંસ્થા સંચાલક સુમંતભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશીયા તથા અન્ય સંચાલકો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તે ઉપરાંત વર્ષ દરમ્યાન જુદીજુદી વિદ્યા શાખાઓમાં ઉચ્ચ સિદ્ધિ હાંસેલ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને શીલ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર નિર્મિતભાઈ કક્કડ તેમજ અન્ય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News