ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન


SHARE







મોરબીના ઉમિયા આશ્રમે શિવરાત્રી મહોત્સવ ઉજવાશે: ધક્કાવારી મેલડી માતાજી મંદિરે મહાઆરતીનું આયોજન

મોરબીમાં શનાળા રોડે આવેલ સત્યનારાયણ ગૌશાળા ઉમિયા આશ્રમ ખાતે કાલે તા ૮ માર્ચને શિવરાત્રીના દિવસે શિવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સવારે ભગવાન ભોલેનાથની આરતી, ત્યાર બાદ સવારે ૮ થી ૧૦ ફરાળી પ્રસાદ, ઉત્સવ અનુરૂપ ભોલેનાથની પ્રસાદી અને આખા દિવસમાં ૮  પહોરની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીના લોકોએ લાભ લેવા માટે ઉમિયા આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ આમંત્રણ આપવામાં આવેલ છે

દીવડાંની મહાઆરતી

મોરબીમાં નવલખી રોડે આવેલ રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવારી મેલડી માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આગામી તા. ૧૦ માર્ચને રવિવારે સાંજના ૬:૨૦ કલાકે ૧૧૦૦ દીવડાંની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ધર્મપ્રિય જનતામહાઆરતીનો લાભ લેવા આયોજક પ્રસન્નાબા રાઠોડનિમંત્રણ આપ્યું છે




Latest News