મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશથી સીધી લાંબા અંતરની ટ્રેન માટે પત્રકાર એસો.એ કરી રજૂઆત


SHARE







મોરબી રેલ્વ સ્ટેશથી સીધી લાંબા અંતરની ટ્રેન માટે પત્રકાર એસો.એ કરી રજૂઆત

મોરબીમાં રજવાડાના સમયથી રેલ્વે સ્ટેશન છે જો કે, આજની તારીખે મુસાફરોને ત્યાંથી ડેમુ સિવાય રોજિંદા લાંબા અંતરની ટ્રેન મળી રહી નથી જેથી કરીને મુસાફરોને અન્ય જિલ્લાના રેલ્વે સ્ટેશન સુધી કે પછી વાંકાનેર જવું પડે પછી જ ટ્રેન મળે છે જેથી કરીને મોરબીના રેલ્વે સ્ટેશનેથી જ લાંબા અંતરની ટ્રેન મળે તેના માટે મોરબી પત્રકાર એસો. દ્વારા મોરબીના રેલ્વે સ્ટેશન સ્ટેશનના સુપ્રીન્ટેન્ડન્ટ ધર્મેન્દ્ર યાદવ તેમજ એલ.પી.યાદવને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરી છે તેમજ વાંકાનેર ખાતે ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તો મોરબીના મુસાફરોને લાભ થાય તેમ છે જેથી કરીને તેની પણ માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત મોરબી રેલ્વે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે દ્વારા ૯.૯૮ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મુસાફરોને વધુમાં વધુ લાંબા અંતરની રેલ્વેની સુવિધા મળે તે પણ જરૂરી છે માટે આ રજૂઆત પત્રકાર એસો.-મોરબી દ્વારા કરવામાં આવેલ છે.આ તકે એસો.ના હોદેદારો તેમજ સભ્યો હાજર રહ્યા હતા.






Latest News