મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી એસ.ટી. ડેપોમાંથી ઇન્ચાર્જ ડેપો ઓફિસરનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબી એસ.ટી. ડેપોમાંથી ઇન્ચાર્જ ડેપો ઓફિસરનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

મોરબી એસ.ટી. ડેપોમાં ઇન્ચાર્જ ડેપો ઓફિસરની ફરજ બજાવતા વિરપરડા ગામના વતની સુમરા કાસમભાઈ અબ્દુલભાઈ વય નિવૃત્ત થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. ત્યારે મોરબી એસ.ટી. ડેપોના તમામ પદાધિકારીઓડ્રાઇવરો અને કંડકટરો જોડાયા હતાં અને ફૂલ-હાર અને સાલ ઓઢાડી કાસમભાઈ સુમરાનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી એસટી ડેપોના હેડ મિકેનિક દ્વારા સ્પીચ દરમિયાન જણાવ્યું કે, એક સમયે જ્યારે મોરબી એસટી ડેપો ખૂબ જ કંગાળ હાલતમાં અને બંધ થવાને આરે હતું ત્યારે કાસમભાઈ સુમરાએ મોરબી એસટી ડેપોનું સંચાલન સંભાળી મોરબી એસટી ડેપોને ટોપ પર લાવ્યું હતું. મોરબી એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા આજે નહિ તો કાલે મોરબી ડેપોને કાસમ સુમરા વિના નહિ ચાલે એવા નારા લગાવવામાં આવ્યા હતા.






Latest News