મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા કલેકટરની બદલી થતાં વિદાયમાન અપાયું


SHARE







મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા કલેકટરની બદલી થતાં વિદાયમાન અપાયું

સરકાર દ્વારા રાજયમાં ૫૦ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યાની પણ બદલી કરીને દેવભૂમિ દ્વારકા ખાતે મૂકવામાં આવેલ છે અને નવા કલેક્ટર તરીકે કિરણ બિપીનચંદ્ર ઝવેરીને મૂકવામાં આવ્યા છે. ત્યારે મોરબીથી બદલી પામેલા કલેક્ટર જી.ટી. પંડ્યાનું પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી, ઉપપ્રમુખ ઋસીભાઈ મહેતા, સંકલન સમિતિના નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજના યુવા આગેવાન ડૉ. રવીન્દ્રભાઇ ભટ્ટ, યગ્નેશભાઈ રાવલ સહિતના હાજર રહ્યા હતાં






Latest News