મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાંથી સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબીની સરકારી આંખની હોસ્પિટલમાંથી સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો

મોરબીમાં આવેલ સરકારી આંખની હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા સીનીયર ઓપટોમેટ્રીસ્ટ સુરેશભાઈ એચ. કાલરીયા વયનિવૃત્ત થતાં આજે સરકારી આંખની હોસ્પિટલ ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે હોસ્પિટલના અધિક્ષક ડો. કૈલા, આંખના સર્જન ડો. રૂપાલા, ડો. બાવરવા, ડો.બીના વિરમગામા, ઈન્ચાર્જ જીજ્ઞાબેન રાવલ, દિનેશભાઈ ચાવડા તથા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેશભાઈ કાલરીયાએ ૩૯ વર્ષ સુધી સરકારમાં નોકરી કરેલ છે તેમજ તેઓએ મોરબી સરકારી આંખની હોસ્પિટલમાં છેલ્લા ૨૮ વર્ષથી ફરજ બજાવતા હતા આ વિદયા સમારોહના કાર્યક્રમનું સંચાલન ઈન્ચાર્જ જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News