મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દેવસોલ્ટમાં ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો


SHARE







માળીયા (મી)ના દેવસોલ્ટમાં ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

માળીયા મિયાણા દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કંપનીના પ્રોડક્શન મેનેજર ભુપતસિંહ જાડેજાએ ધ્વજ આકાશમાં લ્હેરાવ્યો હતો અને તે સમયે કંપનીના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તાર બાદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા દેવસોલ્ટ કંપની હંમેશા વિવિધ પ્રવૃત્તિઓ કરતી રહે છે, અને વિવિધ ગામોની શાળાના ૩૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને નાસ્તા બૉક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા અને અમિત સવસેટા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News