મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં એનડીપીએસના ગુનામા આરોપીની ધરપકડ


SHARE







મોરબી તાલુકાનાં એનડીપીએસના ગુનામા આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં નાશતા ફરતા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં એસઓજીની ટીમે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એસઓજીની ટિમના પીઆઇ એમ.પી. પંડયા અને તેની ટિમ કામ કરી રહી છે ત્યારે એએસઆઇ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને હકીકત મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ. એકટના ગુનામાં પકડવાનો બાકી આરોપી દાઉદ ઇબ્રાહિમ અજમેરી રહે. ગાદીલા ગામ ગાયરી મહોલ્લા વોર્ડનં-૧ તા.જી. પ્રતાપગઢ (રાજસ્થાન) વાળો મોરબી લાલપર ખાતે છે જેથી કરીને પોલીસે તા.૧૬/૧/૨૪ ના સાંજે તેની ધરપકડ કરી હતી અને આ આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે






Latest News