મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન


SHARE







વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન

અયોધ્યામાં ભગવાન રાઘવના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે ત્યારે દેશના જુદાજુદા મંદિરોમાં સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત વાંકાનેર લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા ફળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્યએ પણ હાથમાં સાવરણો લઈને સફાઈ કરી હતી તે વેળાની તસ્વીરો






Latest News