મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબી રોટરી ક્લબ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન

દેશમાં અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જુદીજુદી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી રોટરી ક્લબ દ્વારા તા. ૨૧ જાન્યુઆરીએ મોરબીના મયુર પુલની ફૂટપાથ ઉપર બપોરના બે થી સાડા પાંચ સુધી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ બે વિભાગમાં રાખવામા આવેલ છે

મોરબી રોટરી કલબના પ્રમુખ સોનલ શાહે માહિતી આપતા જણાવ્યુ હતું કે, રંગોળી સ્પર્ધા બે વિભાગમાં રાખવામાં આવેલ છે. જેમાં ૧૬ વર્ષથી નાના અને ૧૬ વર્ષથી મોટા એમ સ્પર્ધકો માટે બે વિભાગ રાખવામા આવેલ છે અને સ્પર્ધાકે ૩ બાય ૩ ચોરસ ફૂટની રંગોળી કરવાની રહેશે. અને સ્પર્ધક તેની સાથે મદદ માટે એક હેલ્પર લાવી શકાશે. આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ નથી. જો કે, રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે અને આ સ્પર્ધામાં ભાગ લેવાં માટે સોનલ શાહ (૭૯૯૦૫૪૨૫૧૨), બંસી શેઠ (૯૩૭૬૬૫૨૩૬૦), નીલાબેન (૯૪૨૮૨૮૦૫૯૯) અને સ્વાતી પોરિયા (૯૮૨૪૧૦૬૪૬૧) નો રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરવાનો રહેશે. અને મોરબીના લોકો આ સ્પર્ધા પૂરી થયા પછી સાંજે સાત વાગ્યા પછી આ રંગબેરંગી રંગોળી જોઈએ શકશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News