મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લખીમપુરના દોષિતોને ફાંસીની માંગ


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લખીમપુરના દોષિતોને ફાંસીની માંગ

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતોને કચડી નાખવાના બનાવના દેશમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાનીમાં કે.ડી.પડ્સુંબિયા, રમેશભાઈ રબારી, મુકેશભાઇ ગામી, અશ્વિનભાઈ વિડજા, નયનભાઇ આઘારા, રાજુભાઇ આહીર, લલિતાભાઈ કસુન્દ્રા, મહેશભાઇ રાજ્યગુરુ, ભાવેશભાઈ પટેલ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં કલેક્ટરને આવેદન આપવા માટે ગયા હતા ત્યારે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોને કચેરીમાં પોલીસે આવવા ન દેતા થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને બાદમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને યુપીમાં થયેલા ખેડૂતોના નરસંહાર મામલે કક્ડ કાર્યવાહી કરવામાં આવે અને આરોપીને ફાંસીની સજા અને ખેડૂતો વિરોધી કાયદા રદ કરવાની માંગ કરી હતી






Latest News