મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીમાં રજૂ કરાયા


SHARE







મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીમાં રજૂ કરાયા

તાજેતરમાં આણંદ ખાતે મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના શિક્ષકોના ૨૫ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને તમામ શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેપગાર PRAISA ના બદલે SAS માં જ ચાલુ રાખવોપગાર ગાંધીનગરથી જ સીધો ઓનલાઈન કરવામાં આવેબી.એલ.ઓ. જેવી બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવેઓનલાઈન કામગીરી ઓછી કરવામાં આવેદિવ્યાંગ તેમજ અસાધ્ય બીમારી ધરાવતા શિક્ષકોને આચાર્યના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવેશ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પસંદગીના નોર્મસમાં સુધારો કરવામાં આવેલડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃતિની દરખાસ્ત કર્યા પછી ઘણા બધા બાળકોની શિષ્યવૃતિ બેંકમાં જમા નથી થતી અને બેંક તરફથી કંઈ જવાબ પણ નથી આવતો અને વાલીઓ વારંવાર શિષ્યવૃતિ બાબતે આચાર્યો પાસે પૂછપરછ કરવા આવે છે, એકમ કસોટીઓનું ભારણ ઓછું કરવું અને બધા જ વિષયનો સરખો વેટેજ રાખવો તેમજ પુન: કસોટી રદ કરવી, N.M.M.S ની પરીક્ષા સરકારી શાળામાં ભણતા સરકારી કર્મચારીના બાળકો આપી શકે ત સહિતના જુદાજુદા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રશ્નો ઉકેલવા માટે ભારપૂર્વક રજુઆત પ્રવિણભાઇ ધોળુ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મહાસંઘ મોરબી દ્વારા કરવામાં આવી હતી.






Latest News