મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબના હંગર પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા રોકડ યોગદાન અપાયું


SHARE







મોરબી લાયન્સ ક્લબના હંગર પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા રોકડ યોગદાન અપાયું

મોરબી લાયન્સ ક્લબ સીટી દ્વારા હંગર પ્રોજેક્ટ અંતર્ગત રવાપર રોડ ખાતે ફ્રી ટિફિન સેવા કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ સેવા કેન્દ્રમાં ૩૫૦ લોકોને ચાલે તેટલી ખીચડીના ચોખા અને દાળની કીટ માટે લાયન ગૌતમભાઈ કાલરીયા (ગોલ્ડન બેકરી) તરફથી આર્થિક સહયોગ તેમજ ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા ૫૧૦૦ નું રોકડ યોગદાન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીનાં સેક્રેટરી ટી.સી. ફુલતરીયા, મણીલાલ કાવર, નાનજીભાઈ મોરડીયા,  પ્રાણજીવનભાઈ રંગપડિયા, ગૌતમભાઈ કાલરીયા તેમજ રમેશભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા






Latest News