મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી


SHARE







હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગઈકાલે હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરવામાં આવેલ છે અને તેઓને ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે આરઆઈસી ગાંધીનગરના સૂરજ સુથારને કચ્છના નખત્રાણા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. જો કે, હાલમા હળવદ પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યા ઉપર કોઈને સરકારમાંથી મૂકવામાં આવેલ નથી અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે તેઓને સરકારમાંથી ઓર્ડર કરીને મૂકવામાં આવ્યા હતા જો કે, તે બાબતની કોઈ સ્પષ્ટતા નથી જેથી ચીફ ઓફિસર તરીકે તે હાલમાં ચાલુ જ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે

હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું કરાશે વેંચાણ

મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા જુદાજુદા વિસ્તારમાં નેચરલ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવે છે તેવી જ રીતે આ રવિવારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમોરબા હનુમાન પાસે મોરબી-૨ ખાતે આવતી કાલે તા ૨૯ ના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

જેમાં રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડનું વિતરણ, હરડે પાવડરગીલોય ઘનવતીનેચરલ સાબુડાંગની રાગીનો લોટ મળશેગૌમૂત્ર અર્કકેળા ના  પાપડઆમળા-અરીઠા-શિકાકાઈ પાવડરસિંધાલુણ નમક,નગોળનું તેલઆંબળાની મીઠી કેન્ડી,રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણીદેશી ટામેટા,ગોલ્ડન બેરી વગેરે રાખવામા આવશે






Latest News