મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા સિવીલ હોસ્પિટલમાં બિપિનચંદ્ર દેવમુરારી વિદાય સમારોહ યોજાયો 


SHARE







ટંકારા સિવીલ હોસ્પિટલમાં બિપિનચંદ્ર દેવમુરારી વિદાય સમારોહ યોજાયો 

ટંકારા સિવીલ હોસ્પિટલમાં જતાંજ મંદમંદ હાસ્ય સાથે દર્દથી પીડાતા અકસ્માતમાં ધાયલ કે કાયમી ડ્રેસિંગ રૂમમાં પાટા પિંડી કરવા આવતા ગુરૂને ન ઓળખે એવુ ન બને અને આ હુલામણા નામથી ઓળખાતા બીપીનચંદ્ર દેવમુરારી ટંકારા સરકારી હોસ્પિટલમાં વય મર્યાદા પુર્ણ થતા સ્ટાફે જાજરમાન વિદાયમાન આપ્યો હતો. અને બિપીન દાદાએ રાજકોટ મોરબી રોડ પર અકસ્માતે ધાયલ થયેલા અસંખ્ય લોકોને ઈમર્જન્સી પાટા બાંધી તાકીદે સારવાર આપી છે જેનો એમણે સંતોષ વ્યક્ત કર્યો હતો આ તકે અહીના અધ્યક્ષ ડો. દિપ ચિખલિયાડો. વી.બી. ચિખલિયા, ડો વિ.એમ. પારેખ, ડો. નિસંગ પડસુબિયાસ્ટાફના જીતેન્દ્રસિંહ ગોહીલએન.ડી. ગોધાણીમૌલિક દેવમુરારી સહિતના સ્ટાફ ઉપરાંત જગુભાઈ કુબાવતશશીઅદા આચાર્યભુદરભાઈ પટેલહસુભાઈ દુબરીયાભુપતભાઈ અગ્રાવતરણધીરસિહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શેષ જીવન તંદુરસ્ત શરીર સાથે પ્રસાર કરેની શુભેચ્છા પાઠવી હતી.






Latest News