મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પાટીદાર નવરાત્રીમાં દુર્ગાવાહિનીની બેહનો તલવાર રાસ રજૂ કર્યો


SHARE











મોરબીની શ્રી પાટીદાર નવરાત્રીમાં દુર્ગાવાહિનીની બેહનો તલવાર રાસ રજૂ કર્યો

મોરબી વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ તથા દુર્ગાવાહિની મોરબી જિલ્લાના જવાબદાર વ્યકિતઓ તથા કાર્યકર્તા દ્રારા નોરત નિમિતે શ્રી પાટીદાર નવરાત્રીમાં હાજરી આપવામાં આવી હતી અને ત્યારે ત્યાં દુર્ગાવાહિનીની બેહનો દ્રારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો અને બજરંગ દળ દ્રારા નવરાત્રીના આયોજનમાં કોઈ વિધર્મી શખ્સ નથી તેની તપાસ કરી હતી ત્યારે ત્યાં કોઈ વિધર્મી વ્યક્તિને ત્યાંના આયોજક દ્રારા એન્ટ્રી જ આપવામાં આવેલ નથી તેવું જોવા મળ્યું હતું અને આયોજકોએ પણ જણાવ્યુ હતું






Latest News