મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગરમાં ઘરમાંથી નસીલી શિરપની ૧૬૮૦ બોટલો ઝડપાઇ


SHARE







મોરબીના કુબેરનગરમાં ઘરમાંથી નસીલી શિરપની ૧૬૮૦ બોટલો ઝડપાઇ

મોરબી શહેરમા દારૂ અને જુગારના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવે છે દરમ્યાન મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુબેરનગર શેરી નં-૩ મા રહેતા હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબારને ત્યનથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની ૧૬૮૦ બોટલ  મળી આવી હતી જેથી પોલીસે ૨,૫૨,૦૦૦ નો જથ્થો કબ્જે કરેલ છે અને સેમ્પલ એફ.એલ.એલ. રીપોર્ટ માટે મોકલાવવામાં આવેલ છે આ આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલો હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર (૨૩) રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં.૩ મોરબી મૂળ રહે. રામપર અબડા તાલુકો નલીયા અને વીક્રમસીંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં-૩ મુળ રહે. રામપર અબડા તાલુકો નલીયા વાળા વેચતા હોવાનું સામે આવ્યું છેવ અને રાજકોટના રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ માલ મોકલાવ્યો હોવાનું સામે આવેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ એ.વી.પાતળીયા સહિતની ટીમે કરી હતી






Latest News