મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સ્કૂટર ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો


SHARE







વાંકાનેરમાં સ્કૂટર ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

વાંકાનેરના મકતાનપર ગામની સીમના કાચા રસ્તેથી સ્કૂટર નંબર જીજે ૩૬ એઇ ૬૬૮૫ લઈને એક શખ્સ જઇ રહ્યો હતો ત્યારે તેને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે ધનજીભાઈ નરસીભાઈ વિઠલાપરા નામના શખ્સની પાસેથી દારૂની ૨૪ બોટલ જેની કિંમત ૭૨૦૦ તેમજ ૪૦ હજારનું સ્કૂટર આમ કુલ મળીને ૪૭,૨૦૦ ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News