મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે


SHARE







મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દશેરાએ ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કરાશે

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે તા ૨૮ ને મંગળવારે સવારે ૧૦ કલાકે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે બજરંગદળવિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો પણ તેમાં જોડાશે

મોરબીમાં દશેરાના દિવસે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન કરવામાં આવશે અને ત્યારે મોરબીના વાઘપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્રનું પૂજન કરાશે ત્યારે તમામ બ્રહ્મ બંધુઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને આ તકે વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળદુર્ગા વાહિનીના તમામ હોદેદારો અને કાર્યકર્તા પણ જોડાશે 






Latest News