મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની ગર્લ્સ સ્કૂલમાં કારકિર્દી લક્ષી શૈક્ષણિક સેમિનાર યોજાયો


SHARE







મોરબીની ગર્લ્સ સ્કૂલમાં કારકિર્દી લક્ષી શૈક્ષણિક સેમિનાર યોજાયો

Give a Man a Fish, and You Feed Him for a Day. Teach a Man To Fish, and You Feed Him for a Lifetime!! આ કહેવતને પૂર્ણ કરતાં રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એમપી શેઠ ગર્લ્સ સ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ માટે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓને ભવિષ્યમાં તેમની કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થાય છે ત્યારે દર્શન યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફેસરો ડો. ધવલ વ્યાસ, ભાવિનભાઈ વેગડા, ઉમેશભાઈ ઠોરિયા અને  સાગરભાઈ કાંજીયાએ તમામ કન્યાઓને પ્રોજેક્ટર દ્વારા કારકિર્દીના તમામ અભ્યાસક્રમો વિશે માહિતી પૂરી પાડી હતી, જેના દ્વારા તેઓ નજીકના ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવીને પોતાનું જીવન સુધારી શકે છે તેવું મુસ્કાન વેલ્ફેર સોસાયટીના હોદેદારો અને સભ્યોએ જણાવ્યુ છે






Latest News