મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વિહોતર યુવા ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ મંત્રી તરીકે મોરબીના ધર્મેશ રબારીની વરણી


SHARE







વિહોતર યુવા ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ મંત્રી તરીકે મોરબીના ધર્મેશ રબારીની વરણી


મોરબી રબારી સમાજના યુવા આગેવાન તેમજ ભાજપ સહિત જુદીજુદી સંસ્થાઓની સાથે જોડાયેલા મોરબીના ધર્મેશ રબારીની વિહોતર યુવા ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ મંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે

મોરબીમાં રબારી સમાજના યુવા આગેવાન, ભાજપના આગેવાન, વડવાળા યુવા સંગઠન તથા યંગ ઈન્ડિયા ગ્રુપની સાથે જોડાયેલા ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ)ની રબારી સમાજના રાજ્ય કક્ષાના સંગઠન વિહોતર યુવા ગ્રુપ ઓફ ગુજરાતમાં પ્રદેશ મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. જેથી તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે 






Latest News