મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા: જુદીજુદી કમિટીની રચના કરાશે


SHARE











મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા: જુદીજુદી કમિટીની રચના કરાશે

મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતની જુદીજુદી કમિટીની રચના કરવામાં આવશે અને જે તે કમિટીમાં જે સભ્યોના નામ રાખવામાં આવ્યા છે તેની જાહેરાત કરવામાં આવશે ત્યાર બાદ જે તે કમિટીની મિટિંગ મળશે અને તેમાં કમિટીના ચેરમેન નક્કી કરવામાં આવશે

મોરબી જીલ્લા પંચાયતના સભા ખંડમાં આજે જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારેઘીના  અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં છેલ્લી સામાન્ય સભાની બેઠકમાં કરવામાં આવેલા ઠરાવો, અમલવારી અને નોંધને બહાલી આપવા માટેનો એજન્ડા લેવામાં આવ્યો છે તેમજ જીલ્લા પંચાયતની જુદીજુદી કમિટીઓની રચના કરવામાં આવશે ત્યારે કઈ કમિટીમાં કોને લેવામાં આવેલ છે તેના નામ પણ જાહેર કરવામાં આવશે ત્યાર બાદ જુદીજુદી કમિટીની બેઠક મળશે તેમાં જુદીજુદી કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવશે આજની બેઠકમાં સભ્યો દ્વારા કોઈ પ્રસ્તાવ હોય તો તેની ચર્ચા કરવામાં આવશે તેમજ પ્રમુખના અધ્યક્ષ સ્થાનેથી જે રજૂ થશે તેની ચર્ચા કરવામાં આવશે 






Latest News