મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા યોજાઇ


SHARE







મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા યોજાઇ 

મોરબી સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરેથી દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ શોભાયાત્રા કઢાવવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં લોકો તેમાં જોડાયા છે અને આ મંદિરને ૪૮ વર્ષ થયા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે યોજાયેલ શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પુવૅ કાઉન્સિલર સુરેશભાઇ શિરોહીયા, જશવંતીબેન શિરોહીયા, ગીરીરાજસિહ ઝાલા, મનસુખભાઈ બરાસરા અને ગોતમભાઇ સોલંકી જોડાયા હતા તે ઉપરાંત બળવંતભાઈ સનાળીયા, ભીખાભાઈ સોલંકી, ભરતભાઇ જોશી, પરશોતમભાઇ સોલંકી તેમજ મંદિરનાં સંચાલક તરીકે સેવા આપતા છગનભાઈ સોલંકી સહિતના અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.






Latest News