ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો વાંકાનેરના જુના લાલપર ગામે ઘર પાસેથી ઓટો રીક્ષા ની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા વાંકાનેર તાલુકાની વિવિધ એલ.કે. સંઘવી ગર્લ્સ સ્કૂલ, રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા, હસનપર પ્રાથમિક શાળા, દિગ્વિજયનગર પ્રાથમિક શાળા ખાતે "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત દિપેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીને ઉર્જા જાગૃતિના વિડ્યો કલીપ, પોસ્ટર, પ્રોજેક્ટર પર પ્રેઝન્ટેશન, ત્યારબાદ  વિદ્યાર્થિની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં વધુ માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીને શાળાના આચાર્યને સાથે રાખી  પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. એવી માહિતી એલ.એમ. ભટ્ટ દ્વારા  આપવામાં આવી હતી






Latest News