મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ કોર્ટે દિવાની દાવો અંસતઃ મંજુર કર્યો


SHARE







મોરબીની સિવિલ કોર્ટે દિવાની દાવો અંસતઃ મંજુર કર્યો

મોરબીની સિવિલ કોર્ટમાં મોરબીમાં રહેતી દીકરીએ તેમનો હિસ્સો અલગ કરી આપવા તથા ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા માટે રેગયુલર દિવાની દાવો કર્યો હતો જે વાદીનો દાવો અંસતઃ મંજુર કરતો કોર્ટે હુકમ કરેલ છે

આ કેસની હકીકત એવી છે કે, વાદી લક્ષ્મીબેન અમરશીભાઇ ડોસુભાઇ રહે. હદાણીની વાડી વાવડી રોડ મોરબી વાળાએ તેમના પિતા સ્વ.અમરશીભાઇ ડોસુભાઇ કંઝારીયા વિગેરે પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં રેગયુલર દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૧ દાખલ કરી હતી અને મોરબી તાલુકાના માધાપર ગામની રેવન્યુ સર્વે નં.૩૦ પૈકી-૪ની ખેડવાણ જમીન વડીલો પાર્જીત હોય તેમાથી તેમનો હિસ્સો અલગ કરી આપવા તથા ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા મોરબીની કોર્ટમાં રેગ્યુલર દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૧ દાખલ કરેલ હતી આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદીની જુબાની, વાદીએ રજુ રાખેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓના પુરાવાઓ ધ્યાને લઇ વાદીના વકીલ બી.બી. હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખી છે અને વાદીનો દાવો અંસતઃ મંજુર કરતો હુકમ કરેલ છે આ કેસમાં મોરબીના સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News