મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસે કિષ્ના પાન દુકાનમાંથી આયુર્વેદિક શંકાસ્પદ ૧૩૫ શીરપની બોટલ ઝપડાઈ


SHARE







મોરબીના કંડલા બાયપાસે કિષ્ના પાન દુકાનમાંથી આયુર્વેદિક શંકાસ્પદ ૧૩૫ શીરપની બોટલ ઝપડાઈ

મોરબીના કંડલા બાયપાસ રોડે આવેલ ક્રિષ્ના હોટલ પાસે આવેલા કિષ્ના પાનના ગલ્લામાંથી આયુર્વેદિક શંકાસ્પદ કેફી પ્રવાહીની શીરપની બોટલનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં તપાસ કરી હતી ત્યારે ત્યાંથી ૧૩૫ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૧,૦૦૦ નો માલ કબજે કરેલ છે  

મોરબી સીટી એ ડીવીઝન વિસ્તારમા સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે ખાનગી રાહે હકિકત મળી હતી મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ ક્રિષ્ના હોટલના કિષ્ના પાનના ગલ્લામાંથી ભોગીલાલ નરોતમભાઇ ખણુસીયા જાતે પટેલ રહે. વાવડીરોડ નંદનવન સોસાયટી ભાડાના મકાનમાં મોરબી મુળ રહે. વિશલવાસા તાલુકો પાટણ અને નિલેષભાઇ ગગુભાઇ ચાવડા જાતે આહીર રહે. ઉમીયા સર્કલ પાછળ યદુનંદન-૨ મોરબી વાળા નસીલી શિરપની બોટલ વેચે છે જેના જેના આધારે ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેની પાસેથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફી પ્રવાહી શીરપની ૧૩૫ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૧૦૦૦ નો જથ્થો કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ આર.પી. રાણા, એ.પી.જાડેજા, કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, તેજાભાઇ ગરચર, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, સિધ્ધરાજભાઇ લોખીલે કરી હતી 






Latest News