મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે કિવ સંમેલનમાં હાજરી


SHARE







મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે કિવ સંમેલનમાં હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરમાં મોદીજીના જન્મદિવસ નિમિતે યોજાયેલ કવિ સંમેલનમાં ભાગ લઇને મોરબી જીલ્લાનુ ગૌરવ રાજેશભાઇ વ્યાસે વધાર્યુ હતુ.આ ઐતિહાસિક અને વૈશ્વિક નોંધનીય કવિ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મોટા ભાઇ સોમાભાઈ મોદી હાજર રહ્યા હતા તેઓએ ખુશ થઇને મોરબીના રાજેશભાઇ વ્યાસ સહીતના તમામ કવિઓને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News