મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના પોલીસ હેડ કવાર્ટર ખાતે આઇજીનું વાર્ષિક પરેડ ઇન્સ્પેકશન યોજાયું


SHARE







મોરબીના પોલીસ હેડ કવાર્ટર ખાતે આઇજીનું વાર્ષિક પરેડ ઇન્સ્પેકશન યોજાયું

મોરબીના મકનસર ગામ પાસે આવેલા પોલીસ હેડ કવાર્ટર ખાતે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને વાર્ષિક પરેડ ઇન્સ્પેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્શલ લીડર તરીકે મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ આગેવાની કરી હતી ત્યારે એએસપીડીવાયએસપીપીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને અધિકારીઓ તેમજ પોલીસકર્મીઓ ઉપરાંત ડોગ સ્કોડઅશ્વ સહિતના જોડાયા હતા






Latest News