મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ


SHARE







મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ

મોરબી જિલ્લાના જુદાજુદા ગામના સરપંચો સામે રાજકીય કિન્નાખોરી કે પછી અન્ય કોઈ કારણોસર ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે આવી ખોટી ફરિયાદો કરનાર સામે પગલાં લેવાની માંગ સાથે મોરબી જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ નરેન્દ્રસિંહ પી. જાડેજા સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે પ્રમુખે જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ઘણી વખત ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે અને સીસી રોડના કામમાં નવા એસઓઆર મંજુર કરવાની પણ માંગ કરેલ છે






Latest News