મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીથી અંબાજીની પદયાત્રા ૧૮ મીએ નીકળશે


SHARE







મોરબીથી અંબાજીની પદયાત્રા ૧૮ મીએ નીકળશે

 મોરબીથી દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અંબાજીના દર્શન માટે મોરબીથી અંબાજીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સુરેશભાઈ મોહનભાઈ નાગપરાની આગેવાની હેઠળ દરવર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રા નીકળશે

આગમી તા ૧૮ ના રોજ મોરબીથી અંબાજીની પદયાત્રાનો સંઘ પ્રસ્થાન કરશે ત્યારે આલારોડે સુરેશભાઈ નાગપારના નિવાસસ્થા સ્કાય ટાવર ખાતે ૧૧ કલાકે પ્રસાદ લીધા બાદ ૧૨:૩૦  કલાકે સંઘ રવાના થશે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૫ વર્ષથી સુરેશભાઈ નાગપરા મોરબીથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે લગભગ ૧૫૦ થી વધુ લોકો જોડાઈ છે અને નવ દિવસ ચાલીને આ સંઘ અંબાજી પહોંચે છે. ત્યાર ત્યાં અંબાજી મંદિરે અંબાજીના દર્શન કરીને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે સાથોસાથ રૂટમાં આવતા બહુચરાજી માતાજીના મંદિરે પણ બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે. જેથી કરીને મોરબીના લોકોને માતાજીના રથના અને માતાજીના દર્શન કરવા જાહેર નિમંત્રણ આપેલ છે






Latest News