મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

કુળદેવી કાર રેન્ટલ : ગુજરાત રાજ્યના કોઈપણ શહેરમાં એક તરફની મુસાફરીમાં એક જ તરફ નુ ભાડુ આપો


SHARE











કુળદેવી કાર રેન્ટલ : ગુજરાત રાજ્યના કોઈપણ શહેરમાં એક તરફની મુસાફરીમાં એક જ તરફ નુ ભાડુ આપો

24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે છેલ્લા 13 વર્ષ ના અનુભવ થી મોરબી વાસીઓ ના દિલ જીતનાર કુળદેવી કાર રેન્ટલ હવે લાવ્યા છે. રાજકોટ, જામનગર, ભાવનગર, ભુજ, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, સોમનાથ,  દ્વારકા, પોરબંદર, મહેસાણા, હીમતનગર, વગેરે શહેરો મા વન વે પિક-અપ અથવા ડ્રોપ મા ૪૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે ની મુસાફરી.

કુળદેવી કાર સર્વિસ માત્ર એક ફોને આપે જણાવેલી જગ્યાએ સારા ડ્રાઇવર સાથે સારી અને નીટ એન્ડ ક્લીન કાર મોકલી આપીને આપને સુરક્ષિત અને આરામદાયક રીતે ખૂબ જ વ્યાજબી ભાડાએ નિયત સ્થળે પહોંચાડશે.

મોરબીમાં રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે ગોકુલ કોમ્પલેક્ષમાં શોપ નં1માં કુળદેવી કાર રેન્ટલ કાર્યરત છે. કુળદેવી કાર રેન્ટલ સ્વીફ્ટ ડિઝાઇર, ટોયોટા એટીઑસ, મારૂતિ અર્ટિગા, ટોયોટા ઇનોવા, ટેમ્પો ટ્રાવેલર જેવી ૨૦ થી ૨૫ કાર મારફત મોરબી સિરામિક લોકલ વિઝીટ તેમજ મોરબી થી કોઈ પણ શહેર ની વન વે તથા રાઉન્ડ ટ્રીપની સર્વિસ આપે છે. 

આવનારા દિવસો મા કુળદેવી કાર રેન્ટલ ગુજરાત,મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ના શહેર પાલનપુર, અંબાજી, આબુ રોડ, ઉદેપુર, નાથદ્વારા, મુંબઈ, પુણે, ઇન્દોર, વગેરે શહેર મા પણ વન વે પિક-અપ અથવા ડ્રોપ મા ડિસ્કાઉન્ટ સાથે કાર પ્રોવાઈડ કરશે.

તહેવાર દરમિયાન ભાવ માં ફેરફાર રહેશે.

સ્પેશીયલ વે પિક-અપ તથા ડ્રોપ

મોરબી થી અમદાવાદ અથવા અમદાવાદ થી મોરબી

સ્વીફ્ટ કાર – રૂ. 2500
અર્ટિગા કાર – રૂ. 2800

મોરબી થી રાજકોટ અથવા રાજકોટ થી મોરબી

સ્વીફ્ટ કાર – રૂ. 1500
અર્ટિગા કાર – રૂ. 2000

બુકીંગ માટે

9624628585
9638958585

વધુ વિગત માટે

https://kuldevicarrental.com/business_card/






Latest News