ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન


SHARE







રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન

મોરબીમાં આગામી રવિવારના રોજ બેલા પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સમગ્ર રઘુવંશી સમાજની શૌર્યગાથાનો ઈતિહાસ ઉજાગર કરતાં રંગ છે રઘુવંશી પુસ્તકનું વિમોચન કરવામાં આવશે ત્યારે સમાજના આગેવાનો સહિતના હાજર રહેશે

લોહાણા સમાજના બારોટ નિકુલભાઈ તેમજ અકિલાના કિરીટભાઈ ગણાત્રા દ્વારા રઘુવંશી સમાજની વિવિધ અટકોના શહીદવીરો તથા સતીમાતાઓના ૪૭ પાળીયાની તસ્વીરો સાથેનું પુસ્તક રંગ છે રઘુવંશી ને: નું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકનું વિમોચન મોરબીના બેલા પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા. ૨૭ ઓગસ્ટને રવિવારના રોજ સાંજે ૪ કલાકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના હસ્તે ૫૧ ઋષિકુમારો દ્વારા વેદ-મંત્રોચ્ચાર અને શૌર્ય સંગીત સાથે કંકુ-ચોખા અને ફૂલવર્ષા કરીને કરવામાં આવશે. ત્યારે હાજર રહેવા માટે સમિતિના સભ્યો રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ કારીયા, પરેશભાઈ આડઠક્કર, ચંદ્રેશભાઈ આડઠક્કર, સાગરભાઈ રવેશીયા, પ્રવિણભાઈ તન્ના, પ્રતિકભાઈ રવેશીયા, ધીરુભાઈ તન્ના, અશોકભાઈ તન્ના દ્વારા આમંત્રણ આપ્યું છે 






Latest News