ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજસ્થાનના ચૂંટણી પ્રચારમાં પહોચ્યા


SHARE







મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજસ્થાનના ચૂંટણી પ્રચારમાં પહોચ્યા

રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા અહીના ધારાસભ્યોને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પ્રચાર માટે મોકલવામાં આવ્યા છે ત્યારે મોરબીના ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રાજસ્થાન રાજ્યમાં મૂકવામાં આવેલ છે અને તેઓ જયપુર ખાતે પહોંચી ગયા છે અને કાલે યોજાનાર પાર્ટીની બેઠકમાં હાજર રહેશે






Latest News