મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષનું બેસ્ટ બીએલઓ તરીકે કરાયું સન્માન


SHARE







મોરબી તાલુકાના શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષનું બેસ્ટ બીએલઓ તરીકે કરાયું સન્માન

શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓ પોતાની ફરજ સાથે ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી હોય કે બીએલઓ તરીકેની મતદારોના નામ કમી કરવા,નવા એડ કરવા, શિફ્ટટિંગ કરવા ડોર ટુ ડોર રાષ્ટ્રીય મતદાર સર્વે માટેની કામગીરી હોય ક્યારેય પાછી પાની નથી કરતા સરકાર વહીવટી તંત્ર દ્વારા જે પણ કામગીરી સોંપવામાં આવે તે પુરેપુરા ખંતથી અને નિષ્ઠાપૂર્વક કરે છે એ અન્વયે મોરબીના તાલુકાના અધ્યક્ષ સંદીપભાઈ લોરીયાએ બી.એલ.ઓ. તરીકે એમના બુથમાં ૧૪૫૬ જેટલા મતદારો આવતા હોય હાલ ડોર ટુ ડોર કામગીરીમાં ૧૫૧ જેટલા ફોર્મ નંબર ૬,, ૮ ભરીને ઓનલાઈન કરેલ છે એવી જ રીતે ગત એપ્રિલ માસમાં ૪૫૦ જેટલા ફોર્મ ભરીને ૧૦૦ % કામગીરી કરવા બદલ સ્વતંત્ર્ય દિને કલેકટર જી.ટી.પંડ્યાએ સંદીપભાઈ લોરીયાનું સન્માન કરેલ છે.






Latest News