મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો


SHARE











મોરબી યુવાને શહીદો-ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરી જન્મદિવસ ઉજવ્યો

મોરબીના જુદાજુદા ચોક અને વિસ્તારમાં શહીદો અને ક્રાંતિકારીઓની પ્રતિમા મૂકવામાં આવી છે જો કે, તેની સફાઈ કરવામાં આવતી નથી તે હક્કિત છે ત્યારે ક્રાંતિકારી સેનાના સભ્ય રાધેભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિતે શહેરમાં જુદાજુદા વિસ્તારમાં મૂકવામાં આવેલ પ્રતિમાની સફાઈ કરી હતી અને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. ત્યારે સુભાષચંદ્ર બોઝ, શહિદ ભગતસિંહની પ્રતિમાને સાફ સફાઈ કરીને ફુલહાર કર્યા હતા તેમજ મોરબીના મકનસર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ભારત માતા તથા અશોક સ્તંભની પ્રતિમા મુકાવાની તેમાં રાધેભાઈ પટેલે ૧૭,૮૨૩ ભંડોળ આપેલ છે






Latest News