મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરાનું દેણું વધી ગયાની ચિંતામાં વૃદ્ધાએ અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીમાં દીકરાનું દેણું વધી ગયાની ચિંતામાં વૃદ્ધાએ અંતિમ પગલું ભર્યું

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં પાડીને વૃદ્ધાએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના બોડીને પાણીમાંથી કરીને પીએમ માટે સિવિલે લઈ ગયા હતા અને મૃતક મહિના દીકર ઉપર દેણું થઈ ગયેલ હતું જેની ચિંતામાં તેને અંતિમ પગલું ભરી લીધું હોવાની માહિતી હાલમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થતી કાલીન્દ્રી નદીમાં ગઇકાલે સાંજ સમયે એક મહિલા પડી હતી જેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને અને પોલીસને કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ અને ફાયરની ટિમ તાત્કાલિક ત્યાં પહોચી હતી અને મહિલાને બહાર કાઢવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા આ ઘટનાની મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની તપાસ કરી રહેલા વાલભા ચાવડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, મૃતક મહિલાનું નામ વિજયાબેન પ્રભુભાઈ પડ્સુંબીયા (૬૦) છે અને તે મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા સોસાયટીમાં રહેતા હતા તેના દીકરા ઉપર થઈ ગયેલા દેણાની ચિંતામાં મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News