મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીની સોમૈયા સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વાવડી રોડે આએવલ સોમૈયા સોસાયટીમાં સમસ્ત સોમૈયા સોસાયટી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૦ થી કથા શરૂ થશે

મોરબીના વાવડી રોડ આવેલ સોમૈયા સોસાયટીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આગામી તા ૧૦ ઓગસ્ટથી લઈને ૧૬ ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાસ્ત્રી રાજનદાદા (મોરબીવાળા) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કથા ચાલુ રહેશે અને કથામાં દરેક ધાર્મિક પ્રસંગને ઉજવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ વાતે છે કે, કથામાં એકત્ર થનાર ફાળો ધાર્મિક કાર્યમાં વપરવામાં આવશે. જેથી કરીને આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News