મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં મહિલા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની નવયુગ કોલેજમાં મહિલા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવસપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત મોરબી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા "મહિલા કલ્યાણ દિવસ"ની ઉજવણી નવયુગ કોલેજ ખાતે કરી હતી. જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલાઓ અને યુવતીઓને આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કે.વી.કાતરીયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ કર્યું હતું. આ ઉપરાંત નિલેશ્વરીબા ગોહેલ, પ્રોટેક્શન અધિકારી તેમજ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓએ હાજર રહીને વિદ્યાર્થીનીઓને સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી હતી. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાની દેખરેખ હેઠળ થયું હતું.






Latest News