મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણ ગાયના મોત, બેને ગંભીર ઇજા


SHARE







મોરબીના લીલાપર રોડે ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણ ગાયના મોતબેને ગંભીર ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર બોરીયા પાટીના નાલા પાસે ટ્રક ચાલકે પાંચ ગાયને હડફેટ લીધી હતી જે પૈકીની ત્રણ ગાયના મોત નિપજ્યાં છે તેમજ બે ગાયને શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી જેથી કરીને હાલમાં 30 હજારનું નુકસાન થયું છે તેવી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી મહિત્યિ મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રુંજા જાતે બોરીચા આહીર (૩૨) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૫ બીવી ૧૧૫૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના લીલાપર રોડ ઉપર બોરીયા પાટી નાલા પાસેથી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને જતો હતો ત્યારે બેફિકરાઈથી ટ્રક ચલાવીને રોડ ઉપર રહેલ પાંચ ગાઈને હડફેએ લીધી હતી તે પૈકીની ત્રણ ગાયોના ગંભીર ઇજાના લીધે મોત નિપજ્યાં હતા જ્યારે બે ગાયને ગંભીર ઇજા કરેલ છે જેથી કરીને ૩૦,૦૦૦ રૂપિયાની નુકસાની કરી હોવા અંગેની હાલમાં કમલેશભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯, ૪૨૮, ૪૨૯ અને એમવી એક્ટની કલમ ૧૬૭૩ અને ૧૮૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News