મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટિયા પાસે બોગસ સિક્યુરીટી ચલાવતો શખ્સ ઝડપાયો


SHARE







મોરબીના ટિંબડી પાટિયા પાસે બોગસ સિક્યુરીટી ચલાવતો શખ્સ ઝડપાયો

મોરબીના ટિંબડી પાટિયા પાસે આવેલ કારખાનામાં લાયસન્સ ન હોવા છતા સિકયુટીરી ગાર્ડ પુરા પાડીને બોગસ સિક્યુરીટી ચલાવતો સંચાલક મળી આવ્યો હતો જેથી કરીને એસ.ઓ.જી.ની ટાઇમે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી એસ.ઓ.જી.નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે ટીંબડી પાટીયા પાસે આવેલ એફિલ વીટ્રીફાઇડ પ્રા.લી. કારખાનામાં સંજયકુમારસિંગ અવધેશકુમાર સિંગ (ઉ.૪૧) રહે. હાલ એફિલ વીટ્રીફાઇડ કારખાને મુળ ગામ ઉમધારાજ્ય-બિહાર વાળાની પાસે પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતા મળી આવ્યો હતો જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરીમાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ વી.બી.જાડેજાની સૂચન મુજબ, કિશોરભાઇ મકવાણા, સબળસિંહ સોલંકીમહાવીરસિંહ પરમારમુકેશભાઇ જોગરાજીયાશેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચરભાવેશભાઇ મિયાત્રાસંદિપભાઇ માવલા તથા પ્રિયંકાબેન પૈજા દ્વારા કરવામાં આવી હતી 






Latest News