મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ નગરમાં પોલીસનો લોક દરબાર યોજાયો


SHARE







મોરબીના લાયન્સ નગરમાં પોલીસનો લોક દરબાર યોજાયો

મોરબીના સનાળા બાયપાસ રોડ પાસે ભક્તિનગર સર્કલ નજીક આવેલ લાયન્સ નગરમાં મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં રહેતા સ્થાનિક લોકો ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને તે વિસ્તારમાં રહેતા લોકો તરફથી જે કોઈ ફરિયાદ મળી તેના ઉપર તાત્કાલિક કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેની સાથોસાથ કોઈ પણ માહિતી હોય તો તે અંગે પોલીસને જાણ કરવા માટે પણ પોલીસ અધિકારી તરફથી સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું હતું આ તકે ત્યાંના સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા અધિકારીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સંજયભાઈ વાઘેલાએ બાબા સાહેબ આંબેડકરની પુસ્તક અધિકારીને ભેટ આપી હતી 






Latest News