મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ


SHARE







મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ

હિન્દુઓના પવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસમાં મોરબી શહેર અને જિલ્લામાં તેમજ  ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને મોરબી જિલ્લાની હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ દિલ્હી  દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેવી રજૂઆત કરી છે કે, મોરબી જિલ્લામાં જેટલા પણ ગેરકાયદે કતલખાના ચાલુ છે તેને બંધ કરવામાં આવે અને તેની સાથે નોનવેજની લારીઓ જાહેરમાં ખુલ્લેઆમ મંદિરોની આસપાસના વિસ્તારમાં ઊભી રાખીને નોનવેજનું વેચાણ કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી તેમજ ગુજરાતભરમા ચાલતા કતલખાના બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે હિન્દુ યુવા વાહિનીઅખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ  (દિલ્હી), મહાકાલ ગ્રુપના આગેવાનો, હોદેદારો હાજર રહ્યા હતા






Latest News