મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ વાંકાનેરથી મળ્યો


SHARE







મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ વાંકાનેરથી મળ્યો

મોરબીના સોઓરડી વિસ્તારમાંથી તરૂણ ગુમ થયો હતો જેથી પરિવારજનો અને પોલીસ તેને શોધી રહી હતી અને આ બાળક હાલમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી તે બાળક મળી આવેલ છે જેથી કરીને પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારની શેરી નં-૧૦ માં રહેતા ધ્રુવરાજસિંહ અજયસિંહ જાડેજા (૧૫) નામનો તરૂણ રવિવારે સવારે ઘરેથી નીકળી ગયો હતો જેથી ગુમ થયેલા બાળકને શોધવા માટે પરિવારજનો કવાયત કરી રહ્યા હતા અને ત્યાર બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અને પરિવારજનો બાળકને શોધી રહ્યા હતા અને તેવામાં આ બાળક હાલમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવેલ છે તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે વધુમાં મળતી માહિતી મુજબ બાળકને ઘરે વાંચવા લખવા માટે ઠપકો આપ્યો હતો જેથી કરીને તે રેમું ટ્રેનમાં બેસીને મોરબીથી વાંકાનેર ચાલ્યો ગયો હતો  જો કે, બાળક હેમખેમ મળી આવતા હાલમાં પરિવારને મોટી રાહત થયેલ છે






Latest News