મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની બે રેડ: છ જુગારી પકડાયા


SHARE









વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની બે રેડ: છ જુગારી પકડાયા

વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની જુદી જુદી બે જગ્યાએ રેડ કરવામાં આવી હતી અને ત્યારે છ જુગારીઓ બંને જગ્યાએથી ઝડપાયા હતા જેની પોલીસે તેની પાસેથી કુલ મળીને ૧૩૯૫૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા બે ગુના નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયસુખભાઈ છેલાભાઈ દંતેશરીયા જાતે કોળી (૨૨), મુન્નાભાઈ કેશુભાઈ ચૌહાણ જાતે કોળી (૨૫), ધનજીભાઈ જેરામભાઈ અઘેરા જાતે કોળી (૩૦) અને અશોકભાઈ લધુભાઇ કુકાવા જાતે કોળી (૩૮) રહે. બધા રાજગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૧૭૫૦ ની કિંમતની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલની સામેના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર જુગાર રમતા સલીમભાઈ દાઉદભાઈ વડગામા (૪૫) રહે રાજકોટ રોડ પચ્ચીસ વારીયા વાંકાનેર અને કાસમભાઈ સલીમભાઈ બસેર (૨૮) રહે. સીટી સ્ટેશન રોડ વાંકાનેર વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News