મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ, નઝરબાગ પ્લસ, લીયો ક્લબ ઓફ નઝરબાગ રોયલની નવી ટીમ જાહેર


SHARE











મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ, નઝરબાગ પ્લસ, લીયો ક્લબ ઓફ નઝરબાગ રોયલની નવી ટીમ જાહેર

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ, નઝરબાગ પ્લસ, લીયો ક્લબ ઓફ નઝરબાગ રોયલની નવી ટીમનો શપથગૃહણ સમારોહ યોજાયેલ હતી જેમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગમાં પ્રમુખ પદે પિયુષ સાણજા, સેક્રેટરી પદે વિપુલ આદ્રોજા અને ટ્રેઝરર તરીકે દીપક મારવણીયાની વરણી કરેલ છે તો નઝરબાગ પ્લસમાં પ્રમુખ પદે જનક હીરાણી, સેક્રેટરી હિતેશભાઇ ભાવસાર અને ટ્રેઝરર રાકેશ કૃષનાની વરણી કરેલ છે તો લિયો ક્લબમાં પ્રમુખ પદે દીપ મણિયાર, સેક્રેટરી પદે વિજય ઞોસવામી અને ટ્રેઝરરમાં વિશાલ કારીયા વગેરેએ શપથ લીધા હતા અને ઈન્સ્ટોલેશન ઓફિસર તરીકે એમ.જે.એફ.લા. અભય શાહ દ્વિતિય વાઈસ ડીસ્ટ્રીક્ટ ગવર્નર હાજર રહ્યા હતા. ઈન્ડકશન ઓફિસર પ્રથમ વાઈસ ડીસ્ટ્રીક્ટ ગવર્નર પી.એમ.જે એફ. રમેશભાઈ રૂપાલાએ નવા મેમ્બર્સનુ ઈનડકશન કરાવેલ હતુ તે ઉપરાંત અતિથિ તરીકે પીડીજી પીર.એમ.જે .એફ ચંદ્રકાંતભાઈ દફતરી, ધર્મવીર જાડેજા, ડો.પ્રેયસ પંડ્યા, દિપક પ્રજાપતિ વિગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રાજેશ સરડવા, વીરેન્દ્ર પાટડીયા, સમીર ગાંધી, તુષાર દફતરી, રવિન્દ્રભાઈ ભટ્ટ, દિનેશ વિડજા, જયદીપ બારા વગેરેએ જહેમત ઉઠાવી હતી






Latest News