મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી ખાતે ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરાશે


SHARE







મોરબી ખાતે ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરાશે

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવનાર છે.

જેમાં મોરબી જિલ્લાના સબ જુનિયર ભાઇઓ, જુનિયર ભાઇઓ અને જુનિયર બહેનો સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જિલ્લા કક્ષાની સીધી સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૬-૭-૨૦૨૩સુધીમાં  શાળાની એંટ્રી  મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ઓમ શાંતી પ્રે સ્કૂલની સામે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ ખાતે કરવાની રહેશે આ સ્પર્ધામાં સુબ્રટો ફૂટબોલ સબ જુનિયર ભાઇઓ અંડર-૧૪ જન્મ તા. ૧/૧/૨૦૧૦ પછી જન્મેલ ખેલાડી ભાગ લઇ શકશે અને સુબ્રટો ફૂટબોલ  જુનિયર ભાઇઓ/બહેનો  અંડર-૧૭ જન્મ તા. ૧/૧/૨૦૦૭  પછી જન્મેલ ખેલાડી ભાગ લઇ શકશે. તેમ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News