મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં વાહન પલ્ટી જતા વાહન નીચે દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં વાહન પલ્ટી જતા વાહન નીચે દબાઈ જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસે આવેલ બ્રોવેટ સીરામીક નામના કારખાનામાં વાહન ચલાવતા સમયે વાહન પલટી મારી ગયું હતું જેથી કરીને તે વાહન નીચે દબાઈ જવાથી વાહન ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવી જાણવા મળતી વખતે તમારે વાંકાનેર તાલુકાના લાકડધાર પાસે આવેલ બ્રોવેટ સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં ડ્રાઇવિંગ કામ કરતો ધર્મેશભાઈ દિનેશભાઈ ભટીયા (૨૦) નામનો યુવાન કારખાનામાં ફોર ક્લિપ વાહન ચલાવતો હતો દરમિયાન તે વાહન પલટી મારી ગયું હતું અને તે વાહન નીચે દબાઈ જવાથી ધર્મેશભાઈ ને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાંથી ડોક્ટર દ્વારા આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News